સલાડ(.Salad Recipe in Gujarati)

Anjal Chovatiya
Anjal Chovatiya @cook_26113804
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2સફરજન
  2. 1જામફળ
  3. 3ટામેટાં
  4. 2ડુંગળી
  5. 2ગાજર
  6. 1/2ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શાકભાજી તથા ફળો તૈયાર કરો.

  2. 2

    પહેલા સફરજનને 1/2 કાપી લો પછી તેને બંને બાજુ સાઇડમાંથી આ રીતે ચોરસ કાપી લો એક પછી એક એમ ચાર ભાગ કાપી લો અને તેનો swan બનાવો

  3. 3

    કાકડી અને ગાજર ને છીલણીયા ની ડિઝાઈન પાડી કટીંગ કરો

  4. 4

    પછી જામફળને આ રીતે કટીંગ કરો અને એક ટામેટાની છાલ કાઢી તેનું ફ્લાવર બનાવો

  5. 5

    પછી સલાટ ની ડીશ જમવા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjal Chovatiya
Anjal Chovatiya @cook_26113804
પર

ટિપ્પણીઓ

Similar Recipes