કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

#GA4
#week5
આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋

#GA4
#week5
આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨
  • ૧ વાટકીરાઈસ
  • ૧નાનું બટેકુ
  • ૧ગાજર
  • ૧મૂઠી વટાણા
  • ૧બીટ રૂટ
  • ૧નાનું કેપ્સિકમ
  • ૧નાની ડુંગળી
  • ૧નાનું ટમેટું
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧ચમચો તેલ
  • ૧ ચમચીરાઈ જીરું
  • 1/2ચમચી હિંગ
  • લાલ સૂકા મરચા, તમાલ પત્ર, મીઠો લીમડો, અરદ ની દાલ (૧ ચમચી)
  • 1/2ચમચી હળદર
  • ૨ ચમચીમરચા ની ભુકી
  • સ્વાદ અનુસારમીઠું
  • જીની સમારેલી કોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલા રાઈસ લો તેને બરોબર ટેપ વોટર થી ૨ થી ૩ વખત ધોઈ અને ૧૦ મીનીટ માટે પલાળી દીઓ ત્યાર બાદ તેને કૂકર માં કે તપેલા માં બાફી લીઓ બાફતી વકતે મીઠું નાખી દેવું તેજ રીતે બધા વેજીટેબલ (વટાણા,ગાજર,બટેકા) બધું મીઠું નાખી ને બાફી લો

    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થય જાય એટલે તેલ નાખો રાઈ, જીરું, હિંગ, અરડ ની દાલ, લીમડો, લાલ સૂકા મરચા, તમાલ પત્ર નાખો બધું તરતરી જાય એટલે લસણ, ડુંગળી,આદુ મરચાં ની પેસ્ટ નાખો ડુંગળી ગુલાબી થાય જાય એટલે ટામેટા, કેપ્સીકમ નાખો

    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી બધા ડ્રાય મસાલા હળદર,મરચું, મીઠુ નાખી હલાવી લો હવે બાફેલા વેજીટેબલ અને રાઈસ નાખી હલાવી લો બધું મિક્સ થાય જાય એટલે ખમણેલું બીટ રૂટ નાખી સરસ મિક્સ કરી લો ગેસ બંધ કરી દો

    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે બીટ રૂટ રાઈસ કોથમરી છાંટી ગરમ ગરમ રાઈસ દહીં સાથે સર્વ કરો

    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Kamal
Heena Kamal @cook_26566231
પર October 17, 2020 12:50
Kampala

ટિપ્પણીઓ (2)

michi gopiyani
michi gopiyani @michi24411881
October 17, 2020 13:22
Wow nice and healthy 👌🏼👌🏼😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ રૂટ રાઈસ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાજુ કળશ(kaju kalash Recipe In Gujarati)
  2. ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta  Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju recipe in Gujarati)
  4. વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
  5. સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
  1. સુખડી(Sukhdi recipe in Gujarati)
  2. બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
  3. બીરંજ (Biranj Recipe in Gujarati)
  4. જૂયસ (Juice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13864885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close