બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)

#GA4
#Week5
#Cookpadindia
#Cookpadgujarati
#Nutrition
બીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો.
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4
#Week5
#Cookpadindia
#Cookpadgujarati
#Nutrition
બીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ની છાલ ઉતારીને છીણી લેવું.
- 2
કઢાઇમાં ઘી લેવું, ઘી ગરમ થાય એટલે બીટ નું છીણ ઉમેરો.
- 3
બીટના છીણ ને ઘીમાં શેકવું. બીટ શેકાય જાય એટલે દૂધ ઉમેરવું.
- 4
પછી દૂધ નો મોળો માવો ઉમેરો. દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરવી.
- 5
ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવવું. પછી ઠંડું પડવા દેવું. ઠંડુ પડે એટલે નાના લાડુ વાળવા.
- 6
બીટ ના લાડુને કોપરાના છીણમાં રગદોળી. તૈયાર છે બીટ ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
પાલક અને બીટ લાડુ (Palak Beetroot Ladoo Recipe In Gujarati)
પાલક અને બીટ ને ધોઈ ને ગરમ પાણી માં બાફવી. ત્યારબાદ તેને મીકક્ષી મા પેસ્ટ બનાવી તેને એક પેનમાં એક ચમચી ઘી લાઇ ને સેકવી જયાં સુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને સેકવી આજ રીતે બીટ ની પેસ્ટ સેકવી ત્યાર બાદ તેમાં કોકોનટ નું ખમણ નાખી મીઠો માવો નાખી ને મિક્સ કરવું થોડું થોડું થાય ત્યારે તેના લાડુ બનાવવા Usha Bhatt -
બીટ જાંબુ (Beet jambu recipe in Gujarati)
#GA4#week18#cookpad#cookpadindiaKeyword: Jaambuબીટ ખુબજ ગુણકારી હોય છે. બીટ મા ભરપૂર માત્ર મા આયર્ન, ફાઇબર, વિટામિન બી 9, પોટૅશિયમ, અને હિમોગ્લોબીન હોય છે. તેને ખવાંથી શરીર માં લોઈ નું પ્રમાણ વધે છે. બીટ ઘણા લોકો ને કાચું ખાવું નથી ગમતું. આજે મે આયા ખુબજ સરળ રીતે બીટ ના જાંબુ બનવાની રીત આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
-
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
બીટરુટ કોકોનટ લાડું (Beetroot Coconut Laddu Recipe in Gujarati)
#GA4#Week5#post_3#beetroot#બીટરુટ_કોકોનટ_લાડું ( Beetroot Coconut Laddu Recipe in Gujarati ) આ બીટ રૂટ ના લાડું એ હિમોગ્લોબીન થી ભરપુર એવા હેલ્થી છે. જે આપણા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. આ બીટરૂટ ખાવા એટલા બધા ફાયદા છે કે ગણે ગણાય નઈ. આ બીટરૂટ ના લાડું માં કોકોનટ છે એટલે બંને નું કોમ્બિનેશન આપણને વધારે હેલ્થી બનાવે છે. આ લાડું નાના બાળકો માટે ખૂબ જ સારા છે કારણ કે બાળકો અમુક ફુડ ખાતા હોતા નથી જેથી એમનું હિમોગ્લોબિન ઓછું હોય છે. તો લાડું ખાવાથી હિમોગ્લોબીન વધારી સકાય છે. Daxa Parmar -
બીટ રૂટ મૂસ (Beetroot Moos Recipe In Gujarati)
#GA4#Week5બીટ રૂટ મૂસ એક હેલ્ધી ડીશ છે અને બાળકો ને સહેલાઈથી બીટ રૂટ ખવડાવી શકાય છે Subhadra Patel -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
-
ગાજર ના લાડુ(Gajar ladu Recipe in Gujarati)
#GA4#week3#carrotગાજર મા વિટામીન નુ પ્રમાણ વધુ હોય છે,બાળકો ગાજર નથી ખાતા તેમણે લાડુ બનાવી ને આપી શકાય છે. Tejal Hitesh Gandhi -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindiaફ્રેન્ડઝ આપણે બધા જાણીએ છીએ કે બીટ ખુબજ હેલ્ધી હોય છે તેમાં હિમોગ્લોબીન ભરપૂર માત્રામાં હોય છે, પણ જ્યારે બાળકોને ખવડાવવાની વાત આવે ત્યારે એ થોડું અઘરૂં લાગે છે એટલે જ આજે હું આ રેસિપિ તમારા સાથે શૅર કરી રહી છું. આ હલવો એટલો ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે ગાજર નો હલવો પણ ભૂલી જશો. Isha panera -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
બીટ નો સંભારો (Beetroot Sambharo Recipe In Gujarati)
બીટ માં હિમોગ્લોબીન વધારવા માટે ના ઘણા તત્વો રહેલા છે બીટ રોજ ખાવું જ જોઈએ Daxita Shah -
રવા ના લાડુ(Surti special choth rawa ladu recipe in Gujarati)
#GC#Ganesh_chaturthi_speciસુરતી સ્પેશિયલ એટલા માટે કે આ લાડુ રવા ના બનાવવામાં આવે છે ..અને તેને જેટલો ફીની ને બનાવવામાં આવે એટલો તે વ્હાઈટ બને છે...સો મેહનત છે પણ આ લાડુ બીજા લાડુ કરતા પણ વધુ સોફ્ટ અને ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે....માટે ત્યાં ગણપતિ ચોથ પર કે હોળી માં આ j લાડુ બને છે ..મારા તો ખુબ જ પ્રિય છે.....અને ગણેશ જીના તો ખુબ જ પ્રિય હોય છે. તમે પણ a રીતે ચોક્કસ ટ્રાય કરજો...પછી આ જ. રીતે બનાવશો.... Twinkal Kalpesh Kabrawala -
બ્રીજ લાડુ (Brij Laddu Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ બ્રીજ લાડું #cookbook #કૂકબૂકઆ બ્રીજ લાડું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખુબ જ ભાવે છે અમારે ત્યાં આ તો બને જ છે તમે પણ એક વખત બનાવો. 👍 Shilpa's kitchen Recipes -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
-
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
બીટ રૂટ ટીક્કી
બાળકોને બીટ ખવડાવવા માટે આ એક અલગ રેસીપી ટ્રાય કરી છે છોકરાઓ ખૂબ મનથી ખાય છે Vaishali Prajapati -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
-
બીટના લાડુ (Beet Laddu Recipe In Gujarati)
#GA4 #Week5 #Beetroot આ લાડુ પૌષ્ટિક તો હોય જ છે સાથે ખાવામાં પણ ખુબ સરસ લાગે છે. Nidhi Popat -
More Recipes
ટિપ્પણીઓ (6)