બીરંજ (Biranj Recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

બીરંજ એ એક પરંપરાગત સ્વીટ રેસીપી છે...😍
તેને ઘઉંની સેવ તરિકે પણ ઓળખવામાં આવે છે..ઝડપથી બનતી ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે...

બીરંજ (Biranj Recipe in Gujarati)

બીરંજ એ એક પરંપરાગત સ્વીટ રેસીપી છે...😍
તેને ઘઉંની સેવ તરિકે પણ ઓળખવામાં આવે છે..ઝડપથી બનતી ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ્સ
4 લોકો
  1. 1પેકેટ ઘઉં ની સેવ
  2. 1ચમચો ખાંડ
  3. 1ચમચો ઘી
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 કપમિક્સ ડ્રાયફ્રુટ
  6. 2 ચમચીકોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ્સ
  1. 1

    સૌપ્રથમ ઘઉં ની સેવ ને ઘી માં ગુલાબી રંગની શેકી લો

  2. 2

    તેની અંદર ગરમ પાણી 1 વાટકો ઉમેરો...ખાંડ ઉમેરો...તેની અંદર ઇલાયચી પાઉડર અને મિક્સ ડ્રાયફ્રુટ ઉમેરો...કોપરાનું છીણ નાખો મિક્સ કરો અને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો ઠંડુ થાય એટલે પીસ કરી સર્વ કરો....😍😍😍😍😍😍😍

  3. 3
  4. 4
  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes