બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો (Beetroot Pasta Italiano Recipe In Gujarati)

Tatvee Mendha @TatveeMendha
બીટ રૂટ પાસ્તા ઇટાલિયનો (Beetroot Pasta Italiano Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્રોવૅવ સેફ બોઉલ માં પાસ્તા,દૂધ, બીટ રૂટ જ્યુસ, કળા મરી પાઉડર અને મીઠુ સ્વાદનુસાર લાઈ લો.
- 2
મિક્રોવેવ માં મીડીયમ હીટ પર 12 મિનિટ માટે માઇક્રો કરી લો અને 2-2 મિનિટ ઍ હલાવતાં રહો.
- 3
10 મિનિટ થાઈ એટલે તેમા ક્રીમ ચીઝ, સ્વીટ કોર્ન અને પાસ્તા ડ્રેસિંગ ઉમેરી લો અને 2 મિનિટ માઇક્રો કરી લો.
- 4
તેમા ઇટાલિયન સેઅસોનિંગ ભભરાવી તેને ગરમા ગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866265






ટિપ્પણીઓ