લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#GA4#Week5#italian#loaded veg.

શેર કરો

ઘટકો

1 કલાક 30 મીનીટ
5-6 લોકો માટે
  1. સ્ટર ફ્રાય વેજીટેબલ બનાવવા માટે
  2. 2 કપમીક્ષ શાકભાજી(ગાજર કેપ્સીકમ કાંદા ફણસી કોનૅ બ્રોકલી)
  3. 1 ટી સ્પૂનબટર
  4. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનપાસ્તા સોસ
  6. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  7. 1/2 ટેબલ સ્પૂનઓરેગાનો
  8. 1/2 ટેબલ સ્પૂનપેપરીકા
  9. 1/2 ટેબલ સ્પૂનબેઝીલ
  10. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  11. સ્વાદાનુસાર નમક
  12. એસેમ્બલ માટે
  13. 1 કપબોઈલ કરેલ પાસ્તા
  14. જરૂર મુજબ વ્હાઈટ સોસ
  15. જરૂર મુજબ રેડ પાસ્તા સોસ
  16. જરૂર મુજબ પ્રોસેસ અને મોઝરેલા ચીઝ
  17. જરૂર મુજબ સ્ટર ફ્રાય વેજીટેબલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ સ્ટર ફ્રાય વેજીટેબલ બનાવવા માટે પેન માં બટર લઈ તેમાં કાંદા અને લસણની પેસ્ટ નાખી તેને સાંતડવુ. પછી તેમાં બધા વેજીટેબલ એડ કરવા. પછી તેમાં ઓરેગાનો પેપરીકા મરી પાઉડર ટોમેટો કેચઅપ પાસ્તા સોસ અને નમક એડ કરી બધુ મીક્ષ કરવુ.

  2. 2
  3. 3

    એસેમ્બલ કરવા માટે એક બેકીંગ ટ્રે ગ્રીસ કરી તેમાં સૌપ્રથમ રેડ પીઝા સોસ લગાવી તેના પર સ્ટર ફ્રાય વેજીટેબલનુ લેયર કરવુ. પછી વ્હાઇટ સોસ નુ લેયર કરવુ તેના પર પાસ્તા નુ લેયર કરવુ તેના પર ચીઝ એપ્લાઈ કરી ફરી બધા લેયર રીપીટ કરવા. છેલ્લે ચીઝનુ લેયર કરી ઉપરથી બધા હબ્સ નાખો.

  4. 4
  5. 5

    પછી ગેસ પર કડાઈ ને પ્રી હીટ કરી તેમાં આ પાસ્તા 35-40 મીનીટ બેક કરો. પછી તેને પીરસો.

  6. 6
  7. 7

    નોંધ- વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ લઈ શકો.

  8. 8

    ઓવન મા પણ બેક કરી શકાય. ઓવન મા બેક કરવા માટે 180 ડી. પર 30-35 મીનીટ બેક કરો અથવા ચીઝ એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes