રાંધવાની સૂચનાઓ
- 1
બીટ નું જ્યુસ બધાને ઘરમાં ભાવતું જ હોય છે તે હેલ્થ માટે પણ સારુ હોય છે મેં અહ્યા બીટ નું જ્યુસ બનાવ્યું છે તેમાં મેં બીટ ગાજર સફરજન ફુદીનો વગેરે વસ્તુઓ લીધી છે
- 2
ઍક મિક્સર જાર માં બીટ ના કટકા, ગાજર ના અને સફરજ ના ટુકડા કરી મિક્સર જાર માં મિક્સ કરી દીધા છે
- 3
ત્યાર બાદ તેમાં ફુદીના ના પાન ઉમેરીને તેમાં આદુ ના કટકા ઉમેર્યા છે અને તેમાં લીંબુ નો રસ ઉમેરીને તેમને ક્રશ કરી લીધું છે,
- 4
મિશ્રણ ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય અને તેમાં ઉપરથી મીઠું મરી નો ભૂકો ઉમરી સ્વાદ પ્રમાણે ઉમેરીને શકાય
- 5
ત્યારબાદ ઍક ગ્લાસ માં સર્વ કરી તમે તેમને સવાર સાંજ ગમે ત્યારે લઇ શકો તે હેલ્થી પણ હોય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13869422










ટિપ્પણીઓ (2)