#trends
સૌ પ્રથમ એક પેનમાં ઘી નાખીને તેમાં ગોળ નાખી દો હવે ગોળ ઓગળે અને બબલ જેવું થાય પછી તેમાં તરત લોટ નાખી દો લોટ ધીમે ધીમે નાખો
હવે એકદમ હલાવીને એક ડીશમાં ઘી લગાવીને તેમા નાખી દો પછી વાટકીની મદદથી દબાવી દો થોડું ઠંડુ પડે એટલે કાપા પાડી દો રેડી છે સુખડી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ