ચોખા નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)

ખીચું ઘણા પ્રકારના હોય છે પણ ચોખા નું ખીચું બધા ને ભાવતું હોયછે. અને તેના પાપડ પણ ખૂબ જ સરસ બને છે. ચોખાનું ખીચું જલ્દીથી બની પણ જાય છે અને તે ગમે ત્યારે ભૂખ લાગે તો નાસ્તા માં અથવા સ્નેક્સ માં પણ ખાઈ શકાય છે. #trend4
ચોખા નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
ખીચું ઘણા પ્રકારના હોય છે પણ ચોખા નું ખીચું બધા ને ભાવતું હોયછે. અને તેના પાપડ પણ ખૂબ જ સરસ બને છે. ચોખાનું ખીચું જલ્દીથી બની પણ જાય છે અને તે ગમે ત્યારે ભૂખ લાગે તો નાસ્તા માં અથવા સ્નેક્સ માં પણ ખાઈ શકાય છે. #trend4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં 1-1/2 કપ પાણી ઉકળવા મૂકો તેમાં મીઠું, તેલ અને ઝીણું સમારેલ મરચું નાખો.
- 2
પાણી 1/2 બળી જાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં 1 કપ ચોખા નો લોટ ઉમેરી વેલણ અથવા ચમચા ની મદદ થી હલાવો.
- 3
પછી ગેસ બંધ કરી થોડીવાર માટે ઢાંકણ ઢાંકી રહેવા દો. પાંચ મિનિટ પછી તેલ અને મેથી ના મસાલા સાથે ગરમ ગરમ પીરસો. તૈયાર છે સ્વાદિષ્ટ ખીચું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
ગમે ત્યારે અને ગમે તે ટાઈમે ખાઈ શકાય, નાસ્તા માં પણ સારું લાગે અને ડિનર માં પણ એટલું જ પરફેક્ટ છે . Sangita Vyas -
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
-
વેજ.ખીચું (Veg Khichu Recipe In Gujarati)
#trend4 ખીચું એવી વાનગી છે જે સ્પીડી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે,આજે મૅ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું(Khichu recipe in Gujarati)
આપણે ગુજરાતી ઓ ને નાસ્તા માં ખીચું મળી જાય તો ખુશ થઈ જાય ,પાછું આજે મે પાલક નું ખીચું બનાવ્યું , પાલક માં પુરતા પ્રણામ માં આયર્ન અને વિટામિન હોય છે ,એકવાર ટ્રાય કરવા જેવું છે#trend4 Ami Master -
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
ચોખા નું ખીચું
#RB4 : ચોખા નું ખીચું ઘરમાં નાના મોટા બધા ને ખીચું તો ભાવતું જ હોય છે.ચોખા નું ખીચું ગરમ ગરમ ખાવાની મજા આવે છે.ગરમ ગરમ ખીચી સાથે ગોળ કેરી ના અથાણા નો મસાલો મેથીયા કેરી નો મસાલો અથવા અચાર મસાલા સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
-
ઘઉં નું મસાલા ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
સવાર નો દેશી નાસ્તો એટલે ખીચું ,ખીચું ચોખા,બાજરા અને ઘઉં ના લોટ થી બને છે પણ એમાં ઘણી રીતો હોય છે જેમ કે ને આજે મસાલા ખીચું ,ઘઉં ના લોટ મા થી બનાવ્યું .જેમાં ટામેટાં ,લીલું મરચું ,લસણ ,જીરું વગેરે નો ઉપયોગ કર્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે .અને હેલ્ધી પણ છે . Keshma Raichura -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
-
ખીચું (khichu recipie in Gujarati)
#trend4નાની નાની ભૂખ માટે ખીચું એ એક બેસ્ટ ઓપ્શન છે. સાંજ ના નાસ્તા માં જો ગરમા ગરમ ખીચું મળી જાય તો મજા જ પડી જાય. એમાં પણ મેથિયો મસાલો અને સીંગતેલ સાથે ખાવા ની મજા જ અલગ છે. Nilam Chotaliya -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
-
જુવાર ખીચુ (Jowar Khichu recipe in gujarati)
#FFC2ચોખા નું ખીચું ઘણી વખત બનાવ્યું હતું પણ આ વખતે જુવાર નું ખીચું ટ્રાય કર્યું ખુબ જ સરસ બન્યું. એનો એક બીજો બેનીફીટ એ પણ છે કે એ ગ્લુટેન ફ્રી અને લો કેલ છે. એટલે જે લોકો હેલ્થ અને કેલેરી કોન્સિયસ છે એ લોકો પણ ટેન્શન ફ્રી ખાઈ શકે છે. કુકપેડ નો ખુબ ખુબ આભાર કે આટલી સરસ હેલ્ધી રેસિપી શીખવા મળી. Harita Mendha -
બાજરાના લોટનુ ખીચુ(Pearl Millet flour's Khichu recipe Gujarati)
#india2020 ખીચું એ ગુજરાતની ખૂબ જ ફેમસ વાનગી છે પણ અત્યારે બધા ચોખા નુ ખીચું જરૂર ખાધું હશે પણ બાજરા ના લોટ નું ખીચુ પણ ખૂબ જ સ્વાદિષટ લાગે છે અને શિયાળાની ઋતુમાં બાજરાની ખિચું સાથે તલનું તેલ ખાવામાં આવે છે અને તે ઠંડીથી રક્ષણ આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે મેં વિસરાતી વાનગી માં બાજરા ના લોટ નું ખીચું બનાવ્યું છે. Bansi Kotecha -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
ખીચું(Khichu Recipe in Gujarati)
દરરોજ સવારે નાસ્તા માં શું ખાવા નું બનાવું તે એક સવાલ હોય છે દરરોજ કંઇક અલગ જોઈએ.આજે મે સવાર મા ચોખા નું ખીચું બનાવ્યું છે.#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)
#trend4૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું Bhavna C. Desai -
More Recipes
ટિપ્પણીઓ