પનીર પટિયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ક્રમબલ કરવુ.
- 2
મીક્ષર મા ગેરવી નો બધો મસાલો નાખી પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.
- 3
એક કડાઈમાં તેલ ઘી ગરમ કરી તેમાં જીરુ હળદર લાલ મરચું નાખી ટામેટા ની ગેરવી નાખવી.
- 4
બરાબર ઊકળે એટલે ઘટ્ટ થાય એટલે તેમાં પનીર દૂધ નો પાઉડર નાખી હલાવી લો.
- 5
બધા મસાલા નાખીને ઉકળવા દેવું.
- 6
સવૅ કરવા માટે એક પ્લેટ મા એક અડદ પાપડ મુકવો તેના પર પનીર નુ શાક પાથરવુ.
- 7
સજાવટ માટે બીજા પાપડ ના નાના ટુકડા કરીને આજુબાજુ મા મુકવા. ઉપરથી કોથમીર ભભરાવી. નાન સાથે પરાઠા સાથે આ સબજી બહુજ સરસ લાગે છે.
- 8
અડદના શેકેલા પાપડ સાથે આ સબજી ને અલગ ટેસ્ટ મળે છે. આ જૈન સબજી છે. તેમા તમે લસણ ડુંગળી એડ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13905296















ટિપ્પણીઓ