પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)

પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર બનાવવા માટે એક તપેલી માં દૂધ લઈ ગરમ કરો. એક ઉભરો આવે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવો.. દૂધ ફાટી જસે અને પનીર બનવા લાગશે..
- 2
હવે તેને ગરની માં કે ઝીણા કપડાં થી પાણી નિતારી લેવું.. થોડી વાર માટે રાખવું એટલે પનીર માંથી બધું પાણી નીતરી જશે અને પનીર ને પાણી થી ધોઈ લો.. જેથી મીઠાઈ બનાવવા પનીર તૈયાર થશે.
- 3
હવે એક પેન માં ઘી મૂકી તેમાં દૂધ ઉમેરો... દૂધ ગરમ થાય એટલે હાથ થી મસદેલું પનીર પણ ઉમેરી હલાવો.
- 4
પછી તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર પણ ઉમેરી લેવો.. મિશ્રણ ને સતત હલાવતા રહો જેથી ચોંટે નહીં.. ગેસ ની આંચ પણ ધીમી રાખી હલાવતા રહેવું. કેસર ના તાતના ઉમેરો એટલે સરસ પીળો કલર આવશે અને મિશ્રણ ઘાટ્ટું થતું જશે.
- 5
7 થી 8 મિનિટ માં પેંડા બને એવું મિશ્રણ તૈયાર થશે. ગેસ બંધ કરી તેને બીજી પ્લેટ માં લઈ ને ઠંડું પાડવા દેવું.
- 6
હવે પેંડા ના મોલડ માં સરસ આકાર આપી દેવો તો તૈયાર છે પનીર કેસર પેંડા.. જેને ઈચ્છા મુજબ ગાર્નિશ કરીને પ્રસાદ તરીકે ધરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
પનીર પેંડા(Paneer penda Recipe in Gujarati)
#GA4 #Week6પનીર મા કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી વધુ હોય છે. તો નવરાત્રી નિમિત્તે પ્રસાદ પણ હેલ્ધી. Avani Suba -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
-
પનીર લાડુ
#પનીરમિત્રો અત્યારે નવરાત્રી ચાલે છે તો આપણે આ પનીર ના લાડુ ભગવાન ને પ્રસાદ માં ધરાવી શકીયે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Dharmista Anand -
-
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
કેસર પનીર મોદક (Kesar paneer Modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ને પ્રસાદ ધરાવવા માટે અહીં મે પનીર ના મોદક બનાવ્યા છે. મોદક બનાવવા માટે કેસર, ઈલાયચી પાઉડર, મિલ્કમેઈડ અને પનીર નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
સ્ટ્રોબેરી કેસર કૉકો નટ લાડુ (strawberry saffron coconut ladoo recipe in gujarati)
#GCગણપતિ બાપા મોરિયા... ગણેશ ભગવાન ના આ તેહવાર માં અલગ અલગ તેમને પ્રિય એવા લાડુ બનાવવા માં આવે છે....કોકો નટ માંથી ખૂબ જલ્દી બની જાય અને બધા ને ભાવે એવા લાડુ બનાવ્યાં છે.. બાળકો ને strawberry ની ફલેવર ખૂબ ભાવતી હોવાથી મે તે બનાવ્યાં છે... Neeti Patel -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
-
-
કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)
#FFC2#Cookpad_Guj#Cookpadindવિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે. Rashmi Adhvaryu -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
કેસર સૂજી હલવા (Kesar sooji Halwa recipe in gujarati)
#ફટાફટશ્રી ગણેશજીને ધરાવવા માટે કેસર સુજી હલવાનો પ્રસાદ બનાવ્યો છે. ગરમ પાણીમાં કેસર એડ કરીને નેચરલ કલર હલવા માં એડ કર્યો છે. કેસર સુજીનો હલવો સ્વીટ ડિશ તરીકે પણ ખાવા માં આવે છે. Parul Patel -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
-
કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)
#RC1અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે. Chhatbarshweta -
-
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
-
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (21)