પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)

Bhagat Urvashi @cook_26134363
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 પેકેટ પનીર લો પનીર ને 1 બાઉલમાં કાઢી 2 ચમચી કોનફલોર 1 ચમચી લાલ મરચું પાઉડર અને મીઠું એડ કરીને મિક્ષ કરી ને પનીર ની કોટીગ કરી લો
- 2
ત્યારબાદ 1 કઢાઇ લો 2 ચમચી તેલ એડ કરીને તેલ ગરમ કરી ને કોટીગ કરેલા પનીર ને તળી લો
- 3
ત્યારબાદ 1 નંગ સીમલા મીરચી 1 નંગ ડુંગળી 1/2 ગાજર, લસણ,આદુ નો ટુકડો 1 લીલુ મરચું કટ કરી અને સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો સોસ, વિનેગર રેડી કરી લો
- 4
ત્યારબાદ 1 પેન લો 2 ચમચી તેલ એડ કરીને કટ કરેલા લસણ અને આદુ ને સાતળી લો કટ કરેલા ડુંગળી, ગાજર, સીમલા મીરચી એડ કરીને 1 ચમચી સોયા સોસ, ટોમેટો સોસ, ચીલી સોસ એડ કરીને કુક થવા દો
- 5
ત્યારબાદ પનીર એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી વિનેગર અને 1 ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો
- 6
પનીર ચીલી ને 1 પ્લેટ માં લો અને કોથમીર અને લીલી ડુંગળી થી ગારનીસ કરી સર્વ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13914063

















ટિપ્પણીઓ (5)