ચાટ(Chaat Recipe in Gujarati)

Sushma Shah @cook_25530743
ચાટ(Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો મીઠું તેલ લઈ નવાય પાણીથી લોટ બાંધી લેવો. તેને દસ મિનિટ ઢાંકી રાખી પછી પૂરી જેવું વણી લય કાણા પાડી લેવા.
- 2
આ લોટને વાટકી ની બહારની સાઈડ લગાડી લો પછી ઉકળતા તેલમાં વાટકી મૂકી દેવી અને બંને સાઇડ લાલ શેકી લઈ કટોરી તૈયાર કરી લો.
- 3
કટોરીમાં બાફેલા વટાણા,ફણગાવેલા મગ ચાટ મસાલો ગરમ મસાલો ઝીણો સમારેલો કાંદો તીખી ચટણી મીઠી ચટણી અને ઝીણી સેવ ઉમર ઉમેરી લો તૈયાર છે ચટપટા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
મખાના ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
#GA4#Week13#post1#makhanaમેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન થી ભરપુર ટેસ્ટી અને હેલ્થી મખાના ચાટ Bhavna Odedra -
-
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
પાપડી ચાટ(Papadi Chaat Recipe in Gujarati)
ચાટ તો લગભગ બધા ની મનપસંદ હોય છે. તહેવારો ના માહોલ માં અત્યાર ની પરિસ્થિતિ માં બહાર નું સ્ટ્રીટ ફૂડ તો ન ખાઈ શકીએ પણ ઘરે બનાવીને તો આનંદ માણી જ શકીએ. મને તો ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે શું તમને પણ એવું થાય છે?#GA4#Week6#CHAT#DAHIPAPDI#cookpadindia Rinkal Tanna -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
દિલ્લી ચાટ (Delhi Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryદિલ્લી ની આ ખુબ જ ફેમસ ચાટ છે, જેમાં અડદની દાળ ના વડા અને ઠંડુ ઠંડુ દહીં હોય છે Pinal Patel -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917023
ટિપ્પણીઓ (2)