મસાલા ખીચડી(MAsala Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં લો કડાઈમાં બે મોટા ચમચા તેલ મૂકો તેલમાં બારીક કાપેલી લસણ નાખો અને બારીક કાપેલી ડુંગળી નાખો
- 2
લીલા મરચાની પેસ્ટ નાખો અને એક વાટકામાં લાલ મરચું સ્વાદ અનુસાર નમક ધાણાજીરું પાઉડર ગરમ મસાલો કસૂરી મેથી હળદર આ બધું મિક્સ કરી થોડું પાણી નાખો અને તેને ડુંગળીવાળા મિક્સરમાં નાખી દો
- 3
ત્યારબાદ તે મિક્સ કરો અને તેમાં ટામેટા નાખી દો અને ટામેટા ટામેટા શેકાય જાય એટલે તેમાં કાજુ મગજ તરી ની પેસ્ટ નાખો અને એક ચમચી દહીં નાખો
- 4
ત્યારબાદ આ બધું મિક્સ કરો અને તેમાં એક ચમચી બી રસ્તો નાખો અને તેને મિક્સ કરો
- 5
ત્યારબાદ તેમાં મિક્સ વેજીટેબલ નાખો
- 6
ત્યારબાદ તેમાં દાલ અને રાઈસ ઉમેરો
- 7
અને પછી મિક્સ કરીને ઉપરથી બી રસ્તો નાખો અને ત્યારબાદ તેમાં ઘુગાર માટે કોલસો એક વાટકીમાં મૂકો અને ઉપરથી થોડું ઘી નાખો અને ઢાંકી દો
- 8
તૈયાર છે ધુગાર મસાલા ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938393
















ટિપ્પણીઓ