સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને બરાબર ત્રણથી ચારવાર ધોઈને, પાંચથી છ કલાક પાણીમાં પલાળી લેવા.બે કલાક પછી ઉપર નુ પાણી કાઢી નાખી, અને અંદર જે પાણી હોય તેમાં જ પલળવા દેવા. પલ્લી જાય એટલે એક કોટન કપડા ઉપર પાથરી દેવા. જેથી જે થોડું ઘણું પાણી રહી ગયું હોય,તે કપડામાં શોષાઈ જાય.અને સાબુદાણા સાવ છૂટા થઈ જાય.
- 2
કાચા કેળા ની છાલ કાઢીને, તેના પીસ કરીને ગેસ ઉપર તપેલીમાં પાણીમાં બાફી લેવા.અને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો.અને કાણા વાળી ચાળણીમાં કાઢી લેવા.
- 3
કાચી શીંગને શેકીને, તેને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લેવી.
- 4
ગેસ ઉપર એક પેન મૂકીને, તેમાં ઘી મૂકીને, જીરુ એડ કરીને તેમાં મરચાની ચીરી, કડી પત્તા એડ કરીને તેમાં ક્રશ કરેલી શીંગ એડ કરવી. સ્લો ગેસે શેકાય, એટલે અને સુગંધ આવે એટલે તેમાં બોઇલ કરેલા કેળા એડ કરવા.પછી તેમાં મીઠુ,સાકર,લીંબુ,એડ કરવું.
- 5
હવે પેનમાં બનાના સાથે સાબુ દાણા મિક્સ કરી, તેમાં કોથમીર એડ કરી, બરાબર હલાવી મિકસ કરવું.
- 6
હવે તૈયાર થયેલી બનાના સાબુદાણા ખીચડી સર્વિંગ બાઉલ અગર પ્લેટમાં કાઢીને,કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાબુદાણાની ખીચડી Ketki Dave -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
#Sabudanakhichdiમેં આ સાબુદાણાની ખીચડી લારી પર મળે એ રીતે બનાવી છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લારી પર મળે એવી જ ટેસ્ટી બને છે.બધાને બહુ જ ભાવશેWatch full video on my YouTube channel Rinkal's Kitchen Rinkal’s Kitchen -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#વેસ્ટ સાબુદાણા ખીચડી એ વન ટાઈપ ઓફ ઈન્ડીયન ડીશ છે જે પલાળીને સાબુદાણાથી બને છે. તે સામાન્ય રીતે વેસ્ટ ઈન્ડીયન પાર્ટમાં તૈયાર થાય છે જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. મોસ્ટલી સાબુદાણા ખીચડી ફેસ્ટીવલ સીઝનમાં બને છે બટ એઝ અ સ્નેક્સ તમે એને એની ટાઈમ લઈ શકો છો અને લન્ચ બોક્સમાં કેરી ભી કરી શકો છો.સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી ફાસ્ટીંગમાં હેવી ડીશ બની રહે જે ફુલ ડે ફાસ્ટ માટે હેલ્પ ફૂલ બને છે. કોમ્બીનેશન ઓફ સાબુદાણા, પોટેટો એન ફરાલી ચેવડા વીથ કર્ડ મેઈક્સ સાબુદાણા ખીચડી યમ એન ડીલીશીયસ😋😋😋..... Bhumi Patel -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧સાબુદાણા ખીચડી એ ભારતનો સૌથી લોકપ્રિય ખોરાક છે. સામાન્ય રીતે ઉપવાસ માટે બનાવવામાં આવે છે Foram Vyas -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ખીચડી(Sabudana Ni Khachadi Recipe In Gujarati)
આજે અગિયારસ છે અને ગોલ્ડન વિક ની રેસીપી ની ક્વિઝ માં પણ ખીચડી આવી છે તો મેં પણ આજે સાબુદાણાની ખીચડી બનાવી.#GA4#week7#khichdi Priti Shah -
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણાની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# puzzle answer- khichadi Upasna Prajapati -
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya
More Recipes
ટિપ્પણીઓ (10)