ખીચડી(Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટું, ડુંગળી, લીલી મેથી, લસણ, ઝીણાં સમારી લેવા
- 2
ત્યાર બાદ ઠંડી ખીચડી લેવી
- 3
પછી કડાઈ મા તેલ મુકી તેમા રાઈ, લીમડો, લસણ, હિંગ, હળદર, નાખી વઘાર કરી તેમા લીલી મેથી સમારેલી, ડુંગળી ઝીણી સમારેલી, ટમેટુ નાખી સાતડવા દેવુ
- 4
ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો, પાણી ઉમેરી ઉકળવા દેવુ પછી ઠંડી ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરીને તેમાં ઉપર કોથમીર નાખવી તૈયાર છે લીલી મેથી નીવઘારેલી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
-
-
-
-
-
હરે પ્યાઝ કી લસુની ખીચડી(green onion garlic khichdi recipe in Gujarati)
#GA4#Week7#khichdi Bijal Preyas Desai -
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
લસણીયા મસાલા ખીચડી (Lasaniya Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7# lasan vari khichdi Bharti Kantariya -
-
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938329
ટિપ્પણીઓ (2)