કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325

વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 / 6 person
  1. અળદ ની દાળ, તુવેરની દાળ, ચણા ની દાળ,મગ ની દાળ, ચોખા
  2. રીંગણ, બટાકા, ટામેટાં, કોબીજ, ગાજર, પેપ્સીકમ મરચું, કાંદો
  3. લીલું લસણ, લીલા ધાણા,આદુ,હળદર, હીંગ, ખીચડી નો મસાલો,૨ચમચી ઘી,તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબ ના બધા શાક એક સરખા નાના ટુકડા માં સમારી લો

    વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉપર મુજબ ની બધી દરેક ૧૦૦/૧૨૫ ગ્રામ દાળ એક બાઉલમાં લઈ હુંફાળું પાણી વડે ધોઈ નાખો

    વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા સમારેલા શાક ને ૨ ચમચી ઘી માપ સર નુ તેલ માં હળદર, મીઠું, હીંગ નાખી થોડું સાંતળો

    વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધી દાળ અને ચોખાને સાંતળેલા શાક માં ઉમેરો ૨/૩ ગ્લાસ માપ મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી મસાલો નાખી મિશ્રણ ને ૨૦ મિનિટ સુધી થવા દો થોડી વારે હલાવતા રહેવું જેથી ચોંટી નાં જાય

    વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર થી થોડા લસણ ધાણા નાખીને છાશ સાથે ગરમાગરમ પીરસો

    વેજ દાળ મસાલા ખિચડી (Veg Daal Masala Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
પર October 31, 2020 04:59

ટિપ્પણીઓ (13)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
December 19, 2021 02:01
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
  2. ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  3. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  4. અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
  5. કાજુકતરી (Kaju katri recipe in Gujarati)
  1. દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
  2. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  3. વેજ તંદૂરી ચીઝ બર્ગર (Veg Tandoori Cheese Burger Recipe In Gujarati)
  4. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13952949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close