ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઈડલી નુ ખીરૂ
  2. 2-3 ચમચીલીલા મરચા આદુ પેસ્ટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર
  6. જરૂર મુજબ લીલા ધાણા સજાવા
  7. જરૂર મુજબ લાલ મરચું પાઉડર
  8. જરુર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    ઈડલી ખીરા મા હડદર, હિંગ, આદુ મરચા ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો સાથે થોડુ જરૂર મુજબ પાણી ઉમેરો અને સરખી રીતે હલાવો

  2. 2

    સ્ટીમ કુકર મા એક પ્લેટ ને તેલ વાળી કરી તેમા ખીરું પાતળુ ફેલાઈ ને બાફવા મુકો ઉપર થી લાલ મરચું અને લીલા ધાણા થી સજાવો અને કુકર નુ ઢાકણ લગાવો અને 15 મિનિટ સુધી બફવા દો

  3. 3

    15 મિનિટ પછી તેને બહાર કાઢો અને તેના પીસ કરો અને ગરમ ગરમ ગુજરાતી લાઈવ ઢોકદા પર તેલ લગાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sumayya dawud Muhammad
Sumayya dawud Muhammad @Sumee_123
Pls miss can you be posting ur recepies with english and the procedures and ingredients mam

Similar Recipes