હોમમેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

Chetna Chudasama @cook_25608204
હોમમેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દુધ લો મારા ઘરે ભેસનું દુધ આવે છે. મે તેનું બનાવ્યું છે. મે ૧લીટર દુધ લીધુ તો આટલુ પનીર બન્યું છે. દુધને પહેલા ગરમ કરો પછી અર્ધુ લીબું ૧ ચમચી પાણીમાં રસ મિક્સી કરી દુધમાં નાખો પછી બે ચમચી દહીં નાખો વારાફરતી થોડી વાર પછી બને વસ્તુ એડ કરો
- 2
હવે થોડી વારમાં દુધ ફાટી જશો અને દુધ પાણી અલગ થઈ જશો અને પનીર બની જશે પછી તેને ગરણીમાં કોટનનો રૂમાલ રાખી ગાળી લો પછી તેને ઠંડા પાણીથી ધોઈલો પછી તેથી ઉપર ડીસ રાખી વજન મૂકી દેવો
- 3
આ રીતે મે વજન રાખી ૧ કલાક માટે રાખી ફ્રીજમા રાખી દેવાનું જ્યારે યુઝ કરવું હોય ત્યારે બહાર કાઢવું
- 4
હવે આપણુ પનીર તૈયાર છે. પછી મેપીંચ મચ્યું પાઉડર અને ચપટી ઘણા જીરૂ પાઉડર છાટી ઉપર હાર્ટ આકારનુ મોડ છે તેનાથી ક્ટ કરીને સર્વ કર્યું છે
- 5
તો તૈયાર છે આપણુ હેલ્ધીયમી અને ટેસ્ટી પનીર આવુ જોઇને બાળકો તો એમ જ ખાઈ જાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13972148


















ટિપ્પણીઓ (6)