ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

3 vyakti
  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 3 વાટકીચોખા
  3. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  4. જરૂર મુજબતેલ
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ચમચીસાજી ના ફૂલ
  7. 7,8દાણા મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા સરખા ધોઈ 7,8 કલાક પલાળી રાખવા.તેને પીસી આથો લાવવા 7,8 દાણા મેથી નાખી મૂકવું.

  2. 2

    બનાવવા સમયે તેમાં તેલ,મીઠું,સોડા નાખી સરખું મિક્ષ કરીને ડિશ ધોકલિયમાં મૂકવી.

  3. 3

    ચતની જોડે સર્વ કરવા.ગ્રીન ચટણી,સફેદ ચટણી જોડે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes