હોમમેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

હોમમેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દુધ લો મારા ઘરે ભેસનું દુધ આવે છે. મે તેનું બનાવ્યું છે. મે ૧લીટર દુધ લીધુ તો આટલુ પનીર બન્યું છે. દુધને પહેલા ગરમ કરો પછી અર્ધુ લીબું ૧ ચમચી પાણીમાં રસ મિક્સી કરી દુધમાં નાખો પછી બે ચમચી દહીં નાખો વારાફરતી થોડી વાર પછી બને વસ્તુ એડ કરો
- 2
હવે થોડી વારમાં દુધ ફાટી જશો અને દુધ પાણી અલગ થઈ જશો અને પનીર બની જશે પછી તેને ગરણીમાં કોટનનો રૂમાલ રાખી ગાળી લો પછી તેને ઠંડા પાણીથી ધોઈલો પછી તેથી ઉપર ડીસ રાખી વજન મૂકી દેવો
- 3
આ રીતે મે વજન રાખી ૧ કલાક માટે રાખી ફ્રીજમા રાખી દેવાનું જ્યારે યુઝ કરવું હોય ત્યારે બહાર કાઢવું
- 4
હવે આપણુ પનીર તૈયાર છે. પછી મેપીંચ મચ્યું પાઉડર અને ચપટી ઘણા જીરૂ પાઉડર છાટી ઉપર હાર્ટ આકારનુ મોડ છે તેનાથી ક્ટ કરીને સર્વ કર્યું છે
- 5
તો તૈયાર છે આપણુ હેલ્ધીયમી અને ટેસ્ટી પનીર આવુ જોઇને બાળકો તો એમ જ ખાઈ જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
હોમમેડ પેરી પેરી મસાલા (Home Made Peri Peri Masala Recipe In Gujarati)
હોમમેડ પેરી પેરી મસાલા#GA4#Week16 Shree Lakhani -
હોમ મેડ પનીર(home made paneer in Gujarati)
પનીર બાર થી લાવું એ લોક ડોન માં સારું નથી સો ઘરે હયજીનીક અને સારું પનીર બનાવની સરળ રીત #માઇઇબુક #પોસ્ટ 14Ilaben Tanna
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#mrPost 9 પનીર ઘરે પણ બનાવી શકાય છે.એ બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે. Varsha Dave -
પનીર સબ્જી (paneer sabji recipe in Gujarati
આજે મે સમોકી પનીર બનાવવું છે#GA4#week6 anudafda1610@gmail.com -
મસાલા પનીર ભીંડી(Masala paneer bhindi Recipe in Gujarati)
#GA4#week6#paneerભીંડા ના શાક માં પનીર ઉમેરવાથી બહુ સરસ શાક બને છે મે બનાવ્યુ તમે પણ જરૂર થી બનાવો. Dhara Naik -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
-
-
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
હોમમેડ ચોકલેટ(home made chocolate recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૬ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સૌને ભાવે એવી અને મને ગમે તેવી ચોકલેટ રેસીપી લઈ આવી છું. જે ખુબ જલ્દી બની જાય છે. Nipa Parin Mehta -
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
પનીર પેંડા (Paneer Penda Recipe In Gujarati)
#HRપેંડા ધણા પ્રકારે બનતા હોય છે પનીર પેંડા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઝટપટ બની જાય છે. Bhavini Kotak -
-
પનીર જાલફ્રેઝી (Paneer Jalfrezi Recipe In Gujarati)
#Dishaમે પણ તમારી જેમ થોડા ફેરફાર સાથે પનીર જાલફ્રેઝી બનાવ્યુ. Krishna Joshi -
પનીર (Paneer Recipe In Gujarati)
#mr# પનીરદૂધમાંથી ઘરે કાઢેલું પનીર બહુ જ સરસ અને ફ્રેશ અને ટેસ્ટી લાગે છે મેં આજે દૂધમાંથી ઘરે પનીર કાઢેલુ છે. (ઘરે કાઢેલું પનીર) Jyoti Shah -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પનીર ખાવા મા ખૂબ જ સોફ્ટ નરમ હોય છે અને સ્વાદ મા પણ સારુ લાગે તેથી તે બધા નુ મનપસંદ છે. #GA4#Week6 Priti Panchal -
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
પંજાબી પનીર ભુરજી(paneer bhurji recipe in gujarati)
પનીર ભુર્જી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્ય છે. પનીર ઘણા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે અને ધાણાની સુગંધ તેના સ્વાદને વધારે વધારે છે. પનીર ભુરજી બનાવવાનું ખૂબ જ સરળ છે, તમે તેને બપોરના અને રાત્રિભોજન માટે ગમે ત્યારે બનાવી શકો છો.#માઇઇબુક#trend Nidhi Jay Vinda -
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
પનીર બીટરૂટ્સ ચોપ્સ(PANEER BEETROOT CHOPS)
#માઇઇબુક#પોસ્ટ24આ એક હેલ્ધી સ્ટાર્ટર છે જે બીટ અને પનીર નાખીને બનાવ્યુ છે. khushboo doshi -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)
આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે. Bhavana Ramparia -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (6)