સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ૪ કલાક પલાળવા પછી કુકરમા ૪ સિટી મારી બાફી લેવા,ઠડા કરી મિક્સરમાં પિસી લેવુ સાથે શેકેલા તલ,૪/૫ લસણની કળી પણ નાખવી હમસ તૈયાર.
- 2
3 સ્લાઈસ બેડની લેવી,એકની ઉપર હમસ લગાવુ,બીજી બેડ ઉપર લીલી ચટણી લગાવી
- 3
તેની ઉપર કાકડી ટમાટરની સ્લાઈસ મુકવી તયારબાદ ચીઝની સ્લાઈસ મુકી ્ઉપર સ્લાઈસ મુકી ટોસટરમા શેકવા મુકવી
- 4
સૌસ,ચટણી સાથે સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13978845








ટિપ્પણીઓ (3)