એપલ શેક (Apple shake recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. 1 નંગએપલ
  2. 1થી દોઢ ગ્લાસ દૂધ
  3. ૨-૩ ચમચી ખાંડ
  4. ૨-૩ નંગ આઈસ્ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એપલ ની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરવા.ત્યારબાદ મિક્ચર ઝર માં સફરજન ના ટુકડા નાખવા.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી સ્વાદાનુસાર ખાંડ નાખી બરફ ના ટુકડા નાખી ચન કરવું.ચન થઈ ગયા બાદ ગ્લાસમાં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes