ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 125 ગ્રામખાંડ
  3. 2 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. 2 નંગકેળા
  5. 2 નંગચીકૂ
  6. 1 નંગસફરજન
  7. 1/2 નંગદાડમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. દૂધને ગરમ કરવા મૂકો. તેમાંથી થોડું દૂધ અલગ કરી તેમાં બે ચમચી કસ્ટર્ડ નાખી થોડી વાર રહેવા દેવું. દૂધ થોડુ ઉકળે પછી તેમાં કસ્ટડૅ નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ નાખવી. દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેવું. (દૂધ થીક થાય ત્યાં સુધી) ત્યારબાદ તેને ઠંડુ થવા મૂકવું.

  3. 3

    બધા ફ્રુટસ ને કટ કરી લેવા. હવે તેને ઠંડા થયેલા દૂધમાં મિક્સ કરવા. (ફ્રુટ તમે કોઈ પણ લઈ શકો છો) તો તૈયાર છે ફ્રુટ કસ્ટર્ડ.

  4. 4

    તૈયાર થયેલા ફ્રુટ કસ્ટર્ડ ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes