ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળી લો પછી તેમાં ખાંડ ઉમેરો અને ૧૫ મિનિટ માટે ઉકળવા દો.પછી ઇલાયચી પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરો.
- 2
પછી દૂધ ને ઠંડુ થવા મૂકી દો.પછી તેમાં.એપલ,કેળા અને દાડમ ઉમેરો.
- 3
અને પછી ઉપર થી તેમાં કાજુ અને બદામ ની કતરણ નાખી. સર્વ કરો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધ માંથી બનેલી રેસીપી : ફ્રુટ સલાડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13984420











ટિપ્પણીઓ (2)