પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)

SHah NIpa @Nipa_007
ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી તો બધાને ભાવે. આજકાલ મશીનોની સગવડો વધી જવાથી પૂરીઓ ઘરે પણ ખુબ જ સરસ બને છે. અને ઘરની પૂરી hygine તો ખરી ,તો આવો બનાવીએ પૂરી.
#Cookpadgujarati
પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી તો બધાને ભાવે. આજકાલ મશીનોની સગવડો વધી જવાથી પૂરીઓ ઘરે પણ ખુબ જ સરસ બને છે. અને ઘરની પૂરી hygine તો ખરી ,તો આવો બનાવીએ પૂરી.
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપરોક્ત સામગ્રી મિક્સ કરીને ઢીલો લોટ બાંધો અને અડધો કલાક ઢાંકીને રહેવા દ
- 2
હવે નાના નાના લૂઆ કરો અને મશીનમાં દબાવતા જાઓ
- 3
હવે તેલ એકદમ ગરમ કરો.ગરમ થઇ ગયા પછી પૂરી અંદર નાખો અને તરત જ ગેસને ધીમો કરી દેવો અને ધીમા તાપે પૂરીઓ ને તરવી સરસ પૂરી કડક થશે, આ રીતે પૂરી કરવી. પહેલા તેલ એકદમ ગરમ કરવું અને પૂરી નાખ્યા પછી ગેસને ધીમો કરવો અને ધીમા તાપે તળવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
પાણીપુરી ની પૂરી(pani puri puri ni recipe in Gujarati)
# સુપરસેફ૨# ફ્લોર# માઇઇબુક# પોસ્ટ ૯પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. એમાં પણ મિત્રો સાથે ગપ્પા મારતા મારતા કેટલી પાણીપુરી ખવાઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી. એની તો મજા જ કંઇક જુદી હોય છે. મને તો અલગ પ્રકારના ફ્લેવર વાળા પાણી સાથે ની પાણીપુરી મળે છે તે ખૂબ જ ભાવે. મેં અહીં છ ફ્લેવર વાળા પાણી સાથે પાણીપુરી બનાવી છે. મોટેભાગે આપણે પાણીપુરીની પૂરી તૈયાર લઈએ છીએ પરંતુ દરેક જગ્યાએ ઘરની જેમ ચોખ્ખાઈ સાથે બનેલી પૂરી મળતી નથી. અત્યારે આપણે બહારનું જમવાનું ટાળી રહ્યા છીએ ત્યારે આપણે ઘરે ખૂબ જ ઓછી વસ્તુઓમાં બહાર જેવી જ ખૂબ જ ક્રિસ્પી અને હેલ્થી પૂરી આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 12આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે. megha vasani -
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
પાણીપુરીની પૂરી(Panipuri ni puri recipe in gujarati)
બહાર કરતાં ઘરની પૂરી સ્વાસ્થ્ય માટે સારી રહે છે Payal Sheth -
પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ6પાણીપુરીની પૂરી હજુ બાર થી લેવાની ઇચ્છા ન થઈ એટલે મેં ઘરે જ બનાવી કાઢી. બહુ જ સરસ બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
પાણીપુરી ની પૂરી(Pani puri ni puri recipe in gujarati)
આ પૂરી એકદમ સરસ બને છે, જે ઘરે સરળતાથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. jigna mer -
-
પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
ઘરે જ એકદમ સરળ રીતે પાણી પૂરી બનાવો.#GA4#Week26 Bhavita Mukeshbhai Solanki -
દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Weak9#friedપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય. તો પછી આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીએ જે બહાર જેવી જ એકદમ ક્રિસ્પી બને છે. તો આ પાણીપુરી ની પૂરી ની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પાણીપુરીની પૂરી(pani puri ni puri ni recipe in gujarati)
#ફટાફટ પાણીપુરી તો બધાની ફેવરીટ જ હોય છે . Devyani Mehul kariya -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#FDSમારી ફ્રેન્ડ ઉમાબેન, રંજન બેન અને ભાવુ બેન ને પાણી પૂરી બહુ જ ભાવે..અમે મળીએ ત્યારે પાણી પૂરી અચૂક ખાઈએ....તો એના માટે આ અલગ flavour ની પાણી પૂરી બનાવી.... Sonal Karia -
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
પૂરી(puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ પડેને દરેકના મોઢામાં પાણી આવી જાય છે એમાં પણ જો ઘરની બનાવેલી પાણીપુરી હોય તેની મજા જ કંઇક અલગ છે Shah Keta -
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
એકદમ સરળ અને ફટાફટ બનતી રેસીપીhttps://youtu.be/pWnDJNqdk1k Shital Shah -
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું. Varsha Dave -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave -
વેરકી પૂરી (Verki Puri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati વેરકી પૂરી (સાટા પૂરી) Unnati Desai -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટઆ રીતે બનાવશો તો બહાર જેવા ભટુરે બનશેમારે ખુબ સરસ બન્યા છેતમે પણ જરૂર ટા્ઈ કરજો#EB#week7 chef Nidhi Bole -
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13986592
ટિપ્પણીઓ (2)