ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકાળો દૂધ ઉકડી જાય પછી તેમાં ખાંડ નાખો દૂધને ઠંડુ કરો
- 2
દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં સફરજન ચીકુ કેળા વધુ ઝીણું સુધારો દાડમના દાણા કાઢો દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ બધા ઝીણા સુધારેલા ફ્રુટ ઠંડા દૂધમાં નાખો કસ્ટર પાઉડર ને એક વાટકીમાં થોડા દૂધમાં મિક્સ કરી લો
- 3
પછી તે કસ્ટર પાઉડર ને દૂધમાં નાખો ફ્રુટ સલાડ ઉપર ડ્રાય ફુટ ભભરાવો
- 4
ફ્રિજમાં ઠંડુ કરીને ફ્રુટ સલાડ ઠંડો ઠંડો સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14000091










ટિપ્પણીઓ (2)