પાઉં ભાજી પુલાવ (Paubhaji Pulav Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. સામગ્રી - ભાજી માટે
  2. ૨૫૦ ગ્રામ કોબીજ
  3. ૨૫૦ ગ્રામ ફલાવર
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. કેપ્સિકમ
  6. ૨ નંગબટાકા
  7. ૨ નંગડુંગળી
  8. ૨ નંગટામેટા
  9. કળી લસણ
  10. ૧ ટુકડોઆદું
  11. ૨ ચમચીલીલું લસણ
  12. ૨ ચમચીલીલા ધાણા
  13. ૨ ચમચીધાણાજીરૂ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૩ ચમચીલાલ મરચું
  16. ૩ ચમચીપાઉં ભાજી મસાલો
  17. ૧ નંગલીંબુ નો રસ
  18. ૩ ચમચીતેલ
  19. ૨ ચમચીબટર
  20. સ્વાદાનુસારમીઠું
  21. પુલાવ બનાવવા માટે સામગ્રી -------
  22. ૨ કપબાસમતી ચોખા
  23. નાનો બટાકો ઊભો કાપેલો
  24. ૩ ચમચીવટાણા
  25. સ્વાદાનુસારમીઠું
  26. ૨ ચમચીઘી
  27. ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  28. ૨ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  29. ૨ ચમચીઝીણું સમારેલું ટમેટું
  30. ૩ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  31. સ્વાદાનુસારમીઠું
  32. ૨ ચમચીધાણાજીરૂ
  33. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  34. ૧/૨ ચમચીહળદર
  35. ૩ ચમચીપાઉં ભાજી મસાલો
  36. ૨ કપતૈયાર કરેલી પાઉં ભાજી
  37. ૨ ચમચીલીલું લસણ
  38. ૨ ચમચીધાણા
  39. જરૂર મુજબ સર્વ કરવા માટે ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં તો બધા શાક ને ધોઈ લો પછી તેને સમારી લો હવે કૂકરમાં બાફી લો હવે તેને ક્રશ કરી લો

  2. 2

    હવે એક તપેલીમાં પાણી લઈ ગરમ કરો તેમાં મીઠું અને ઘી નાખી હલાવી લો પછી તેમાં બટાકા અને વટાણા નાખી ભાત તૈયાર કરો હવે એક કડાઈમાં તેલ અને બટર નાખો પછી તેમાં રાઈ નાખો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખી હલાવી લો હવે તેમાં આદું અને લસણ ની પેસ્ટ નાખો પછી બધા મસાલા કરો અને હલાવી લો

  3. 3

    પછી તેમાં ક્રશ કરેલા શાકભાજી નાખી હલાવી લો પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી હલાવી લો હવે બીજી કડાઈમાં તેલ અને બટર ગરમ કરો પછી તેમાં જીરું નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટા નાખી હલાવી લો હવે તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો સાંતળો હવે તેમાં બધા મસાલા નાખી હલાવી લો હવે તેમાં તૈયાર કરેલી પાઉં ભાજી નાખી હલાવી લો

  4. 4

    હવે તેમાં બાફેલા રાઈસ નાખી હલાવી લો છેલ્લા તેમાં લીલું લસણ અને ધાણા નાખીને બરાબર હલાવી લો હવે સરવીગ ડીશ માં લઇ ઉપર થી ડુંગળી અને ધાણા મૂકી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes