કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નુડલ્સ(Noodles Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#week8

#GA4
#week8

વધુ વાંચો

નુડલ્સ(Noodles Recipe in Gujarati)

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#GA4
#week8

#GA4
#week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ લોકો માટે
૧૫ -.૨૦ મિનિટ
  • ૧ વાટકીચોખા નો લોટ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીતલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ચપટીક સોડા
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું જરૂર મુજબ
  • થોડી કોથમીર
  • ૧ નાની ચમચીલીલા મરચાની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ લોકો માટે
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લેવો. પછી એમાં 1/2ચમજી જીરુ, મીઠું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી એનો નરમ લોટ બાંધી લેવો

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવું. બાંધેલા લોટને સેવ પાડવાના સંચામાં ભરી લેવો.

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એ સેવને બાફી લેવું. સેવ બફાઈ જાય પછી એને થોડીક વાર ઠંડી થવા દેવી

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું. એમા રાઈ અને તલનો વઘાર કરવો પછી એમાં બાફેલી સેવ ઉમેરી સરખી રીતના મિક્સ કરી લેવું

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એ સેવ ને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું ઉપરથી કોથમીર ઉમેરવી

    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નુડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર November 08, 2020 16:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
  3. ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
  4. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  5. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  1. કેક(Cake Recipe in Gujarati)
  2. બિસ્કીટ ચોકો (Biscuit Choco recipe in Gujarati)
  3. ખમણ(Khaman Recipe in Gujarati)
  4. કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007280
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close