રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ અને રવો લઇએ બરાબર મિક્સ કરી તેમાં મીઠું, મરી પાઉડર નાખી દો.
- 2
ત્યાર બાદ લોટ માં મુટ્ઠી પડતું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. લોટ ને 15 થી 20 મિનિટ રેસ્ટ આપો.
- 3
ત્યાર બાદ લોટ ના લૂઆ કરી મોટી રોટલી વણી ડાયમંડ સેપ માં કટ કરી ગરમ તેલ માં તળવા.
- 4
આ મીઠું પરા ને 15 થી 20 દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં રાખી શકો છો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14010654




ટિપ્પણીઓ (8)