પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 લોકો માટે
  1. 5 નંગબટાકા
  2. 1જુડી ફુદીનો
  3. 1/4 વાટકીકોથમીર
  4. 2લીલા મરચાં
  5. 1/2કટકો આદુ
  6. 1 ટી સ્પૂનસંચર પાઉડર
  7. 1 ટી સ્પૂનમીઠું
  8. 1 ટી સ્પૂનચાટમસાલો
  9. 1 ટી સ્પૂનવરિયાળી
  10. 1/2 ટી સ્પૂનઆખા ઘાણા
  11. 1 ટી સ્પૂનજીરૂ
  12. 3-4 નંગમરી
  13. 1લીંબુ
  14. 3-4કટકા બરફ ના
  15. 1 ચમચીમરચું પાઉડર
  16. 2 નંગડુંગળી
  17. સેવ
  18. 1 વાટકીકારા ચણા
  19. 1 નંગપૂરી નું પેકેટ
  20. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ ફુદીનો, કોથમીર, મરચું, આદુ સુઘારવુ તેમા મીઠું, સંચરપાવદર, વરિયાળી, જીરૂ, મરી, આખા ધાણા, લીબું, ચાટમસાલો, બરફ નાખી બઘુ મીકસર ક્લસ કરવુ. એક બાઉલમાં કાઠી લેવુ, 3 થી 4 કલાક માટે ફીઝ માં લાખી દેવુ.

  2. 2
  3. 3
  4. 4

    ચણા ને બટાકા બાફી લેવા. પછી બટાકા નો માવો કરી તેમાં ચણા, મીઠું, કોથમીર, નાખી બંધુ મીકસ કરવું,

  5. 5

    પૂરી માં બટાકા નો મસાલો નાખવો તેમા ડુંગળી, સેવ ને ફોદીના નું પાણી નાખી ને સૌવ કરવી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

Similar Recipes