પૂરી (Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટ ને ચાળી લો પછી તેમાં અજમો જીરુ ચીલી ફ્લેક્સ મરી સ્વાદ અનુસાર મીઠું અને તેલ નાખી મિક્સ કરો પછી થોડું નવશેકું પાણી લો ધીમે ધીમે પાણી રેડી લોટ બાંધો લોટ જરા કઠણ બાંધવો પછી તેલ લઈને લોટ ને કુણવો
- 2
આ લોટને 1/2કલાક રેસ્ટ આપો પછી તેની પૂરી વણો
- 3
વચ્ચે કાપા પાડીને કારેલી નો આકાર આપો પછી તેને ગરમ તેલમાં તળી સર્વ કરો કારેલા સ્ટાઈલ મેંદાના પૂરી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020213










ટિપ્પણીઓ