સુંવાળી (Suvari Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#કૂકબુક #post1
ગુજરાતીઓ માં દિવાળી સુંવાળી વગર અધૂરી.. અલગ અલગ નામથી ઓળખાય પણ બનાવવા ની રીત બધાની એક જ હોય...

સુંવાળી (Suvari Recipe In Gujarati)

#કૂકબુક #post1
ગુજરાતીઓ માં દિવાળી સુંવાળી વગર અધૂરી.. અલગ અલગ નામથી ઓળખાય પણ બનાવવા ની રીત બધાની એક જ હોય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1+1/2 કપ મેંદો
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1/2 કપઘી (મોણ માટે)
  4. 1/2 કપખાંડ
  5. 1 મોટી ચમચીતલ હાથેથી ક્રશ કરેલા
  6. તેલ તળવા માટે
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાંડ માં 1/2 કપ પાણી નાંખીને ઓગળી લેવું

  2. 2

    હવે મેંદા માં ઘઉં નો લોટ અને ઘી નું મોણ નાંખીને મીક્સ કરી લેવું તેમાં ક્રશ કરેલા તલ નાખીને મીક્સ કરવું

  3. 3

    ખાંડ ના પાણી નો ઉપયોગ કરીને લોટ બાંધી લેવો.લોયા કરી પાતળી પૂરી વણી લો.

  4. 4

    બધી પૂરી વણાઇ જાય એટલે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પૂરી ને તળી લો.

  5. 5

    તૈયાર છે.. સુંવાળી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes