દહીં વડા (Dahi vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૩ e daal ne ૩ પાણી મા ધોઈ લેવી ત્યાર બાદ એને ૭ થી ૮ કલાક માટે પલાળી લેવી
- 2
દાળ પલાળી જાય એટલે એમાં આદુ મરચા હળદર મીઠું ઉમેરી મિક્સર મા પીસી લેવી. ત્યાર બાદ એને એક વાસણ મા કાઢી લઈ એમાં સૂકી દ્રાક્ષ ઉમેરવી
- 3
ત્યાર બાદ એમાં એક ચમચી તેલ ઇનો અને થોડું પાણી ઉમેરી ગરમ તેલ મા મધ્યમ તાપ પર સોનેરી રંગ ના તળી લેવા.
- 4
બધા વડા તળાય જાય એટલે એને ઠંડા પાણી મા બોળી લેવા ત્યાર બાદ એમાં સાકર મીઠું ઉમેરી તૈયાર કરેલું દહીં રેડવું.એના પર જીરું,મીઠું લાલ ચટણી અને લાલ મરચું ઉમેરી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14038031












ટિપ્પણીઓ