ચાટ પૂરી(Chaat Puri Recipe in Gujarati)

Nilam patel @nilam28patel
ચાટ પૂરી(Chaat Puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો લઈ તેમાં હળદર, મીઠું, ચાટ મસાલો અને તેલ ઉમેરી ને તેમાં જરૂરીયાત મુજબ પાણી લઈ ભાખરી ના લોટ જેવો કડક લોટ બાંધી લેવો.
- 2
એક પાટલી પર લુવો લઈ તેને મોટી રોટલી વની લેવી, ત્યાર બાદ એક મોટું ઢાંકણ લઈ તેના આવા સર્કલ બનાવી લેવા, અને એક ફોર્ક વડે તેમાં કાંદા પાડી લેવા જેથી કરી ને તે ફૂલે નઈ.
- 3
એક પેન માં તેલ ગરમ થવા દેવું ત્યાર બાદ પૂરી ને ધીમા તાપ એ તરી લેવી.
- 4
આપડી પૂરી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
-
-
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week23આ ચાટ તમે નાસ્તા માં પણ લઈ શકો છો. કોઈ મહેમાન આવે તો એને પણ તમે આપી શકો છો. નાના બાળકો ને તો ફેવરીટ હોય છે. Vaibhavi Kotak -
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીશિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો. Hetal Chirag Buch -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)
#સાતમઆ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Ami Pachchigar -
ફરશી પૂરી(Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#MAIDA #puri આ પૂરી સ્વાદ મા ખુબ જ સરસ સરસ લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા માટે સરસ ઓપ્શન છે. Hiral Pandya Shukla -
-
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week6બાસ્કેટ પૂરી ચાટ ઘરમાં બધાને પસંદ છે.સાંજે નાસ્તા માટે બનાવી શકાય અને ખૂબ જલ્દી બની જાય છે.કોઈ મહેમાન આવનું હોય તો એમને ભી નાસ્તા માં આપી શકાય. Veena Chavda -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17 આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)
બાળકોને જ્યારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તે ચાટપુરી જેવું કંઈ ખાવાનું પસંદ કરતા હોય છેઆ વિચારીને મે ઘરે ચાટ પૂરી બનાવવાની ટ્રાય કર્યોઆમ તો ચાટપુરી લગભગ મેંદામાંથી બનતી હોય છે પરંતુ મેં હી તેને વધુ હેલ્ધી બનાવવા માટે ચોખા ના લોટ માંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ચોખા ના લોટ માંથી બનાવી પણ સુપર બની છે અરે એકદમ ક્રિસ્પી બજાર જેવી લાગે છે મિત્રો તમે પણ જરૂર છે ટ્રાય કરશો Rachana Shah -
દહીં થરા પૂરી(curd puri recipe in gujarati)
#સાતમ#cookpadindia#cookpadgujઆ પૂરી ખાસ રાંધણ છઠ્ઠે બનાવવા મા આવે છે.તે પૂરી ચા સાથે, ભેળપૂરી માં,ચાટ પૂરી બનાવી શકાય અલગ-અલગ રીતે ઉપયોગ માં લઇ શકાય તો જરૂર થી બનાવો. Rashmi Adhvaryu -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
-
-
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
સ્ટફડ કોર્ન ચાટ પૂરી (Stuffed Corn Chaat Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસ્ટફિંગ કોર્ન ચાટ પૂરી(બાય મેગી મસાલા ઈ મેજિક) Prafulla Ramoliya -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ પૂરી આજે મે અમારે ત્યાં બનતી સ્વાદિષ્ટ, મસાલેદાર રતાળુ ની પૂરી બનાવી છે. નાના મોટા દરેક ને ભાવે એવી પૂરી નાસ્તા માં અને બાળકો ને ટિફિન માં આપી શકાય. ભોજન માં પણ મસાલા દહીં સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14038198
ટિપ્પણીઓ (6)