કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદીયા(Adadiya recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદીયા(Adadiya recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#WEEK9

#GA4
#WEEK9

વધુ વાંચો

અડદીયા(Adadiya recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#WEEK9

#GA4
#WEEK9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. 1 કિલોઅડદનો લોટ
  2. 1 કિલોધી
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. 50 ગ્રામજાવંત્રી
  5. 50 ગ્રામકાજુ
  6. 50 ગ્રામબદામ
  7. 2 ગ્લાસદૂધ
  8. 150 ગ્રામગુંદ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક મોટુ baul લેવાનું ત્યારબાદ તેમાં 1 કિલો અડદનો લોટ નાખવાનો ત્યારબાદ એક તપેલી લેવાની તેમાં એક ગ્લાસ દૂધ નાખવાનું

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘી લેવાનું આપણે જે દૂધ લીધું હતું તેમાં બે મોટા ચમચા ઘી ઉમેરી ઘી ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ કરેલા દૂધ અને ઘી ને આપણા જે લોટ લીધો હતો તેમાં બંને ને ઉમેરી દો અને ધીમે ધીમે ચમચાની મદદથી હલાવો

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બંને જ સરખું મિક્ષ થઇ જાય ત્યારબાદ તેને હાથની મદદથી પાંચથી સાત મિનિટ માટે ભુસો લોટને આવી રીતે ભૂસવા થી તેમાં એકદમ સરસ કણી પડે છે આ કયા બાદ લોટને એક કલાક માટે ઢાંકીને રાખી દેવાનો

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મોટા તપેલામાં ઘી લેવાનું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ગુંદ નાખવાનો અને તેને તળી લેવા નો

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગુંદ તળી ને બહાર આપણે કાઢી લઈએ ગુડ કાઢી લીધા બાદ આપણે જ લોટ રાખ્યો હતો તેને તપેલામાં નાખી અને ચમચાની મદદથી હલાવવા રાખવાનું

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ દૂધ ઉમેરવાનો જેથી તેમાં કણી એકદમ સરસ પડે અને ત્યારબાદ તેને રેડ કલર જેવો થવા દેવાનો

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારમાં જાવંત્રી અને થોડી ખાંડ લેવાની ત્યારબાદ તે બંનેને ક્રશ કરી લેવાની અને તેનો પાઉડર બનાવવાનો અને 250 ગ્રામ દળેલી ખાંડ લેવાની

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ આપણે અડદિયા સેકાઈ જાય પછી તેમાં આપણે જ ગુંદ કર્યો તો તે નાખવાનો પછી આપણે જાવંત્રી અને ખાંડનો પાઉડર બનાવ્યું તે ઉમેરવાનો અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવાની

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ બધું જ ઉમેર્યા બાદ તેમાં કાજુ અને બદામ નાના નાના ટુકડા ઉમેરવા ના અને ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉમેરી બધાને સરખું મિક્સ કરી લેવાનું

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બધું જ સરખું મિક્ષ થઇ જાય ત્યારબાદ તેને હાથની મદદથી વાડી લેવાના તો તૈયાર છે આપણા આ સ્વાદિષ્ટ અડદિયા

    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    અડદીયા(Adadiya recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર November 15, 2020 07:23

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 30, 2020 03:00
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હલવાસન(Halvasan Recipe in Gujarati)
  2. અડદિયા (adadiya recipe in Gujarat)
  3. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
  4. મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)
  5. ભટુરે (Bhutre Recipe in Gujarati)
  1. નાન(Naan Recipe in Gujarati)
  2. ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
  3. જામફળ નું શાક(Jamfal Shaak Recipe in Gujarati)
  4. બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14047707
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close