ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ.

ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપખીચડી (મગ ચોખા નાથવા તુવેર દાળ ની)
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. ૧/૨ ચમચીગરમ મસાલો
  5. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. થોડું સમારેલું કોથમીર
  8. ૮-૧૦ સમારેલા પુદિના ના પાન
  9. ૨ ચમચીતેલ મોણ માટે
  10. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધીજ સામગ્રી ને મિક્સ કરી થેપલા નો લોટ બાંધી લો. બઉ નરમ ના હોવો જોઈએ.

  2. 2

    એક સરખા ગલ્લા કરીને થોડા જાડા થેપલા વણી લો. પછી તવા કર થોડું તેલ અથવા ઘી લગાવી બંને બાજુ શેકો લો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ મિન્ટી ખીચડી થેપલા. દહીં, ચટણી અથવા ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes