બાઈટ(bites recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવા ને મિક્ચર જાર માં નાખીને લોટ જેવો દડી લેવો.
- 2
પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી ને પાણી થી ચીકણો લોટ બાંધી લો.(લોટ બાંધતી વખતે તેલ નો નાખવું)
- 3
પછી તે લોટ ને 10 મિનિટ માટે ભીના કપડાં થી ઢાંકી દો.૧૦ મિનિટ પછી તે માંથી ૨ સરખી પૂરી વણો.
- 4
એક ઉપર એક પૂરી રાખી મોટી રોટલી વણી લો.પછી તેને ડાયમંડ શેપ માં કાપી લો.
- 5
પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકી દો.પછી તેમાં કાપેલા ડાયમંડ નાખી ને તડી લો.
- 6
પછી તેમાં મરચું પાઉડર અને સંચાર પાઉડર એન્ડ ચાટ મસાલો નાખી મિક્સ કરી લો.
- 7
તો તૈયાર છે આપણો ઝટપટ બની જાય એવો નાસ્તો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14051622



















ટિપ્પણીઓ (3)