રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1મોટુ બાઉલ ચણાનો લોટ
  2. 1/3બાઉલ ખાંડ
  3. 4 ટીસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘી લઈ તેમાં ચણાનો લોટ શેકી લેવો

  2. 2

    ખાંડને મિક્સરમાં અધકચરી દળી લેવી

  3. 3

    લોટને આછો બ્રાઉન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો

  4. 4

    ત્યારબાદ એ લોટ ઠંડો પડવા આવે ત્યારે તેમાં દળેલી ખાંડ મિકસ કરવી

  5. 5

    ખાંડ અને લોટ બન્ને એકદમ સરખા મિક્સ થઇ જાય પછી તેના નાના નાના લાડુ વાળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes