ચીઝ કોર્ન પરોઠા(Cheese corn paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બોઇલ મકાઈને લઈ લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં કાંદા સાંતળી લો.હવે તેમાં બાફેલી મકાઈ ઉમેરો. પછી તેમાં મીઠું,આદું-મરચાંની પેસ્ટ,લીંબુનો રસ,લાલ મરચું ઉમેરીને સરસ ટેસ્ટી પૂરણ તૈયાર કરો. હવે તેમાં એક પેકેટ ચીઝ નાખો અને બરાબર મિક્સ કરો.
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું અને તેલનું મોણ નાખીને પરોઠા જેવો લોટ બાંધો. હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
પછી તેમાંથી પરાઠા બનાવો. તેમાં મકાઈ અને ચીઝનું પુરણ ઉમેરો. હવે તેને બટર મૂકીને શેકી લો. તો તૈયાર છે આપણા ટેસ્ટી કોર્ન ચીઝ પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079797










ટિપ્પણીઓ