ચીઝ કોર્ન પરોઠા(Cheese corn paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બોઇલ મકાઈને લઈ લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં કાંદા સાંતળી લો.હવે તેમાં બાફેલી મકાઈ ઉમેરો. પછી તેમાં મીઠું,આદું-મરચાંની પેસ્ટ,લીંબુનો રસ,લાલ મરચું ઉમેરીને સરસ ટેસ્ટી પૂરણ તૈયાર કરો. હવે તેમાં એક પેકેટ ચીઝ નાખો અને બરાબર મિક્સ કરો.
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું અને તેલનું મોણ નાખીને પરોઠા જેવો લોટ બાંધો. હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
પછી તેમાંથી પરાઠા બનાવો. તેમાં મકાઈ અને ચીઝનું પુરણ ઉમેરો. હવે તેને બટર મૂકીને શેકી લો. તો તૈયાર છે આપણા ટેસ્ટી કોર્ન ચીઝ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
-
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
-
-
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
-
-
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
-
-
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079797
ટિપ્પણીઓ