મુઠીયા(Muthiya recipe in gujarati)

Hina Patel @cook_21827128
મુઠીયા(Muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત,ગાજર,આદું,મરચાં,લસણ,1 ચમચી અજમો,મીઠું,ખાંડ, લોટમાં મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો.
- 2
હવે એ લોટના લુવા કરી એક ડીશ માં તેલ લગાવી ગોઠવી દો.
- 3
આ ડીશને એક તપેલામાં પાણી ગરમ કરી એમ મૂકી દો.મુઠીયા 15 મિનિટ મીડીયમ તાપે બાફવા દો.
- 4
બફાઈ ગયા પછી તપેલામાંથી બહાર કાઢી 10 મિનિટ ઠંડા પડે પછી નાના કાપી લો.એક કઢાઈમાં તેલ મેકી તેમાં લીમડો,રાઈ,અજમો,હિંગ,તલ,લસણ, લાલ સૂકા મરચાં નાખી વઘાર કરો. 5 મિનિટ પછી ગેસ પરથી ઉતારી ગરમાં ગરમ ચા, કોફી સાથે ખાવ.😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14081409







ટિપ્પણીઓ