ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 50 ગ્રામકોપરા નું છીણ
  2. 4 ચમચીકન્ડેસ્ન્ડ મિલ્ક
  3. 1 ભાગડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ નો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોપરાનું છીણ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઈ બંને મિક્સ કરો.

  2. 2

    હવે મિશ્રણને કોઈપણ એક શેપ આપી દો. તેને પાંચ મિનિટ ફ્રીઝમાં સેટ થવા મૂકો.

  3. 3

    હવે ચોકલેટ ને મેલ્ટ કરી લઈશું.

  4. 4

    હવે સેટ થયેલા કોકોનટ બાર ને ચોકલેટમાં ડીપ કરી લઈશું.

  5. 5

    હવે તેને ફરીથી ફ્રીઝમાં સેટ થવા મૂકી દેવું.

  6. 6

    હવે આપણા ચોકલેટ કોકોનટ બાર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes