કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4
#Week10
શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત.

#GA4
#Week10
શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4વ્યક્તિ
  • 600 ગ્રામટામેટા
  • પાણી જરૂર મુજબ
  • 1 ટેબલ સ્પૂનમીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • 2 ટેબલ સ્પૂનઘી
  • 2 ટેબલ સ્પૂનખાંડ
  • 1 નંગમરચું
  • 1 નંગડુંગળી
  • 5કળી લસણ
  • 1 ટી સ્પૂનઆદુનું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં એક ટેબલસ્પૂન ઘી નાખી ટામેટા સાંતળવા. દસ મિનિટ સુધી ચલાવવા ત્યારબાદ પાણી નાખી પાંચ મિનિટ ગરમ થવા દો.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ થઇ જાય એટલે નીચે ઉતારી થોડું ઘણું ઠંડુ પડવા દો.ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી દેવાનું.અને પછી ગાળી લેવાનું એકદમ ઘટ્ટ સૂપ થશે.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં એક ટેબલસ્પૂન ઘી મૂકી તેમાં,ડુંગળી,લસણ,મરચું અને આદુનું ખમણ નાખી બે મિનિટ હલાવવું.ત્યારબાદ સૂપ નાખી દેવાનું.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૂપ માં મીઠું સ્વાદ અનુસાર,ખાંડ,મરીપાઉડર ઉમેરી ખૂબ ઉકળવા દેવાનું. આ સૂપ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.અને સુગંધ પણ સરસ આવે છે તો તૈયાર છે સ્વાદિષ્ટ સૂપ.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર November 22, 2020 12:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. વેજ ચીઝ પીઝા(Veg Cheese Pizza recipe in gujarati)
  2. પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
  3. દહીં વડા(Dahi vada recipe in gujarati)
  4. ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092764
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close