પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)

Harsha Israni @cook_14344309
પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વ્હાઇટ ચોકલેટને કાપીને ટુકડા કરો.
- 2
ત્યારબાદ વ્હાઇટ ચોકલેટને ડબલ બોઈલર અથવા માઈક્રોવેવમાં મેલ્ટ(ઓગાળી લો) કરો.
- 3
મેલ્ટ કરેલ વ્હાઇટ માં મિલ્ક મેડ, ટુટીફ્રુટી,લીલો રંગ અને ચેરી મિકસ કરી લો, મિશ્રણ થોડુ ઘટ્ટ થઈ જશે
- 4
હવે, એક ચોરસ મોલ્ડમાં બટર પેપર પાથરીને તૈયાર કરેલ મિશ્રણ નાખી, મુખવાસ ભભરાવીને 1 કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકો.
- 5
સેટ કરેલ પાન ચોકલેટ ફજ ચપ્પુ વડે કટ કરીને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094698













ટિપ્પણીઓ (24)