કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#GA4
#Week10
#Cauliflower
#CookpadGujarati
#CookpadIndia

શિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજી પણ એકદમ સરસ તાજાં અને કુમળા મળે છે‌. શિયાળામાં લીલાં લસણનો ઉપયોગ પણ‌ વધારે કરીશું તો આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે.

આ શાક બનાવવાની રીત હું મારી મમ્મી પાસે શીખી છું, મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. ધાણા - લસણ થી ભરપુર‌ અને‌ એકદમ જ સ્વાદિષ્ટ શાક

આ શાક માં આપણે બટાકાં પણ‌‌ નાખી શકાય છે પણ શિયાળામાં વટાણા,‌ તુવેર ખુબ જ સરસ મળે એટલે આ બન્ને આપણે નાખીને બનાવશું તો ખુબ જ સરસ લાગશે.

એક વખત જરૂર થી બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨
  • ૨૫૦ - ૩૦૦ ગ્રામ ઝીણું સમારેલું ફ્લાવર
  • ૫૦‌ - ૭૫ ગ્રામ વટાણા
  • ૧/૨ કપઝીણા સમારેલા લીલાં ધાણા
  • ૧/૨ કપ ઝીણું સમારેલું લીલું લસણ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ચમચી‌લીલા મરચાંની પેસ્ટ
  • ૧/૨ ચમચી‌હળદર
  • ચપટીહિંગ
  • રાઈ
  • ૪-૫ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક પેણીમાં તેલ ગરમ કરી, રાઈ તતડે પછી હિંગ નાંખી વટાણા નાખવા. પાંચ - દસ મિનિટ થવા દેવા.

    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઝીણું સમારેલું ફ્લાવર, મીઠું, હળદર અને ‌ લીલું મરચું નાખી બરાબર મિક્સ કરી લો, ધીમા તાપે ફ્લાવરને ચડવા દો, ઓવર કુક નથી કરવાનું.

    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં લીલાં ધાણા - લસણ નાખી બરાબર મિક્સ કરી લો અને ૭ થી ૮ મિનિટ સુધી થવા દેવું.‌ આખી શાક બનાવવાની પ્રોસેસ ધીમા તાપે કરવાની‌‌ છે‌.

    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ધાણા - લસણથી ભરપૂર ફ્લાવરનું શાક, ગરમ ગરમ દાળ ભાત અને ફૂલકા રોટલી સાથે સર્વ કરો.

    ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર November 22, 2020 18:12
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 23, 2020 09:42
Looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક ફલાવર

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ફ્લાવરનું શાક(Cauliflower sabji recipe in gujarati)
  2. Tuver Dal pulav(Tuar dal pulao recipe in gujarati)
  3. લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
  4. ગોબી મન્ચુરિયન(Gobhi Manchurian recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095533
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close