લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી.

લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)

આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4લોકો માટે
  1. 1 કિલો લીલા ચણા
  2. 3ડુંગળી
  3. 2ટામેટાં
  4. ટુકડોઆદુનો
  5. 7કળી લસણ
  6. 3મરચા
  7. 1 મોટી ચમચીમીઠું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીધાણાજીરુ
  10. 1 ચમચીહળદર
  11. 1ચમચી નાનીહીંગ
  12. અડધો કપકોથમીર સમારેલી
  13. 5 ચમચાવધાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણાને ફોલીને કુકરમાં 4 સીટી વગાડી લ્યો. એક વાટકી ચણા પીસી લો અને પછી બાકીના ચણાનો વઘાર કરો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરુંનો વધાર કરો આદુ, મરચાં અને લસણને સાંતળો તેમાં ડુંગળી સાતળો પછી ટામેટાં સાતળો અને ઉપર મુજબનો મસાલો કરો.

  3. 3

    પછી તેમાં પીસેલા ચણા ઉમેરો. જરૂર મુજબનું પાણી ઉમેરો અને બરાબર ઉકાળો આ રીતે આપણું શાક તૈયાર.

  4. 4

    પછી બાજરીના રોટલા કરો અને દેશી ધી છાશ,ગોળ અને લીલા મરચાં સાથે સવ કરો. અને ચણા રોટલાની મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes