કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week10
#Chocolate

#GA4
#Week10
#Chocolate

વધુ વાંચો

ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week10
#Chocolate

#GA4
#Week10
#Chocolate

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 80 ગ્રામ વાળા-૩ પેકેટ ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ
  • 1 બાઉલ દૂધ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 3 ચમચી ખાંડ(સ્વાદ મુજબ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ નાના-નાના ટુકડા કરીને એક મિક્સર જારમાં ઉમેરી તેનો એકદમ બારીક પાઉડર કરી લેવો.

    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સર જારમાં ક્રશ કરી લેવુ. ત્યારબાદ આ મિશ્રણને કેક મોલ્ડ માં બટર અને મેંદાના લોટ વડે ગ્રીસ કરી ઉમેરી દેવું.

    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કૂકરમાં સીટી અને રીંગ કાઢીને એક બાઉલ મીઠું ઉમેરી તેમાં લીડ કે રસોઈ માં વપરાતો કાંઠો મૂકી તેને ૫ મિનિટ વધારે તાપ પર પ્રી હિટ કરી લેવું.

    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી તેમાં કેક ટિન મૂકી તેને ધીમા તાપે ૨૫ થી 30 મિનિટ બેક થવા દેવું.

    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેક ઠંડી પડે એટલે તેને તમારી પસંદ મુજબ ક્રિમ ચોકોલેટ થી ડેકોરેશન કરવું.

    ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર November 22, 2020 18:29

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 01, 2020 13:43
Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક(Chocolate chips milk shake recipe in gujarati)
  2. ચીઝી ઇટાલિયન મેથી થેપલા(Cheesy Italian methi thepla recipe in gujarati)
  3. ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
  4. મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095625
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close