કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા અપ્પમ(Rava appam recipe in gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4
#Week11
#રવા_અપ્પમ
#Green_Onion
#CookpadGujarati
#cookpadindia

અપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપરવો
  • 1 કપલીલી ડુંગળી બારીક સમારેલી
  • 1/2 કપટામેટાં બારીક સમારેલા
  • 1/4 કપકેપ્સિકમ
  • 1/2 ચમચીબેકિંગ સોડા
  • 1/3 કપદહીં
  • 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચીસાંભાર મસાલો
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીસફેદ તલ
  • 1/2 ચમચીઆખું જીરું
  • 1/4 ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 1/2 કપઓઇલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો લો. તેમાં લિલી ડુંગળી અને ટામેટાં અને કેપ્સિકમ એડ કરો. તૈયાર બાદ તેમાં બેકિંગ પાઉડર એડ કરો. અને આદુ લસણ ની પેસ્ટ એડ કરો. અને પછી દહીં એડ કરો.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હોવી ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને બેટર રેડી કરો. પછી તેને 10 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 10 મિનિટ પછી બેટર થોડું ઘટ્ટ બની જશે. પછી તેમાં લાલ મરચું પાઉડર, સાંભાર મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ધાણાજીરું, આખું જીરું, તલ એડ કરો. અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરો. અને મિક્સ કરો સરખું. બેટર રેડી છે.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે અપ્પમ પ્લેટ લો. તેને ગરમ કરો. પછી તેમાં થોડું ઓઇલ બ્રશ કરો.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ બેટર થોડું થોડું લઈ ને બધા બોક્સ ફિલ કરો. અને ઉપરથી થોડું ઓઇલ ચમચી ની મદદ થી નાખો.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 2 મિનિટ જેવું એકદમ ધીમા ફ્લેમ એ સેકો. ઉપરની બાજુ થોડું ઘટ્ટ થવા લાગે પછી સાઇડ ચેન્જ કરો. અને બીજી બાજુ સેકો.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપરથી પાછું થોડું ઓઇલ નાખો. 2 મિનિટ જેવું સેકી લો. અને કાઢી લો. આ રીતે બધા અપ્પમ તૈયાર કરો. અને ગરમ ગરમ સર્વ કરો ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી અથવા સાંભાર જોડે. ઉપરથી થોડી લિલી ડુંગળી થી ગાર્નિશ કરો. એન્જોય ઇટ.

    રવા અપ્પમ(Rava appam recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
પર November 23, 2020 07:28
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
November 23, 2020 08:27
Jordar 🙋👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
  2. આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
  3. પટ્ટી સમોસા(Patti samosa recipe in gujarati)
  4. વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
  5. ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
  1. શક્કરીયાં નો શીરો(Sweet potato sheera recipe in gujarati)
  2. ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
  3. આમળાનો જ્યુસ(Amla juice recipe in gujarati)
  4. ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની (Instant Biscuit Chocolate Brownie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14098108
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close