કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

#GA4
#Week10
# Frozen

#GA4
#Week10
# Frozen

વધુ વાંચો

પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

#GA4
#Week10
# Frozen

#GA4
#Week10
# Frozen

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ વાટકો ટામેટાં ની ગ્રેવી
  2. ૧ વાટકો છોલે ચણા પલાળી ને બાફેલ
  3. ૨ ચમચા તેલ
  4. ચપટીહીંગ
  5. ૧\૨ ગ્લાસ પાણી
  6. ૧ ચમચીકાશ્મીરી મરચુ
  7. ટેસ્ટ મુજબ મીઠુ
  8. ગાર્નીશ માટે કોથમરી ને ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામા તેલ ગરમ કરી તેમા હીંગ નાખી કાશ્મીરી મરચુ નાખી મિક્સ કરી ગ્રેવી એડ કરો. આ રીતે કરવાથી મરચા નો લાલ કલર સરસ આવે છેપછી તેમા પાણી ઉમેરી ઉકળવા દો.

    પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉકળે એટલે તેમા બાફેલ છોલે ચણા ઉમેરો.

    પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટેસ્ટ મુજબ મીઠુ નાખી ઘટ થવા દો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

    પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાઉલ મા કાઢી કોથમરી ડુંગળી થી ગાનિસ કરો તૈયાર છે ટેસ્ટી ગરમાગરમ પંજાબી છોલે

    પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફ્રોઝન ગ્રેવી માટે, લોયા મા તેલ ગરમ કરી તમાલપત્ર તજ લવીંગ એલચો હીંગ હળદર મરચુ નાખી ટામેટાં ડુગળી આદુ મરચા લસણ સમારેલ વઘારો મીઠુ નાખી ચડવા દો

  6. 6

    ઠરે પછી મીક્ષચર મા ક્રશ કરી લો તૈયાર મીક્ષચર ને મોટી ગરણી થી ગાળી લો જેથી કૂચો નીકળી જાય આ ગ્રેવી એરટાઈટ ડબા મા ભરી ફ્રીજર મા મૂકી દો ૧ મહિના સુઘી બગડતી નથી.

  7. 7

    ગમે ત્યારે પંજાબી બનાવુ હોય અડધા કલાક પહેલા બહાર કાઢી લેવી ટેસ્ટ મા પણ બેસ્ટ રહે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maya Raja
Maya Raja @Maya_1997
પર November 28, 2020 12:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  3. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  4. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  5. ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
  1. ઈમ્યુનીટી બુસ્ટર મિલ્ક(Immunity booster milk recipe in gujarati)
  2. રવાની બરફી (Suji burfi recipe in gujarati)
  3. ગ્રીન ઓનીયન ચીલા (Green Onion chilla recipe in Gujarati)
  4. ફણગાવેલા કઠોળ(Sprouted beans recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close